Essay On Bhagat Singh In Gujarati Horoscopes

Readwhere is an online reading & publishing hub. Read epaper, magazines, books, comics etc. online & offline. It provides the best content for reading on web, Mobile and Tablet Devices. It includes popular News Papers, Magazines, Comics, Books & Journals, all within the same application. Read content from some of the premier newspapers of India, most read magazines and popular comics. Newspapers are free to read. The languages covered include English, Hindi, Marathi, Malayalam, Tamil, Telugu, Punjabi, Gujarati and Kannada. Magazines include some of India's best known Magazine brands, publishing on categories ranging from News, Bollywood, Entertainment, Health, Art and Architecture, Automotive and many more. Our comic book collection will bring back your child hood. Over 700+ titles from famous comic book publishers of India. Several of these comics are out of print and hence can be read only via the readwhere. Our eBook collection covers many interesting Books, which are from well known publishers and are best sellers in their own right. This include books on various subjects taught in School, Kids Books, Books on Health and Wellness, Astrology, Novels, Personal and Professional Growth, Management to name a few.

ભગત સિંહ
ਭਗਤ ਸਿੰਘ
Born૨૮ સપ્ટેમ્બર ૧૯૦૭
લ્યાલપૂર, પંજાબ
Died૨૩ માર્ચ ૧૯૩૧ (૨૩ વયે)
લાહોર
Organizationનવજવાન ભારત સભા
કિર્તિ કિસાન પાર્ટી
હીન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન એસો.
Movementભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ

ભારતનાં સ્વતંત્રતા આંદોલનનાં ઈતિહાસમાં ભગત સિંહ (આઈપીએ : [pə̀ɡət̪ sɪ́ŋɡ] (સાંભળો); પંજાબી: ਭਗਤ ਸਿੰਘ)નું અગ્રિમ સ્થાન છે. તેમનો જન્મ ૨૮મી સપ્ટેમ્બર, ઈ.સ.૧૯૦૭ નાં દિવસે લ્યાલપૂર, પંજાબમાં થયો હતો.

ભગતસિંહ, શિવરામ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાનો આરોપ હતો. લાલા લજપતરાય પર લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી સમસમી ઉઠેલા ભગતસિંહ સાથીદારોએ આ અધિકારીને ૧૭મી ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ ઠાર કર્યા હતા. તે પછી ભગતસિંહે ૧૯૨૯માં ૮ એપ્રિલે ધારાસભામાં બોંબ ફેંક્યો હતો. પકડાયા પછી કેસ ચાલ્યો હતો. ૧૯૩૦માં સાતમી ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી. ૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલા, ૨૩મી માર્ચે, સાંજે ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. ફાંસી પછી, ચૂપચાપ, ઉતાવળે, સતલજ નદીના કિનારે, હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.

બાળપણ[ફેરફાર કરો]

 યુવાવસ્થા [ફેરફાર કરો]

 જલિયાવાલાબાગ હત્યાકાંડ [ફેરફાર કરો]

 અસહકારનું આંદોલન [ફેરફાર કરો]

 ક્રાંતિકારી ચળવળ [ફેરફાર કરો]

 સાઈમન કમિશનનો બહિષ્કાર[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

0 Thoughts to “Essay On Bhagat Singh In Gujarati Horoscopes

Leave a comment

L'indirizzo email non verrà pubblicato. I campi obbligatori sono contrassegnati *